વિસ્મય!!

girl sitting on window

હોઈ શકે શું દુનિયા ન્યારી,

વિમાસુ બેસીને બારીએ.

જાગતી ઈચ્છા ભરૂં એક ડગ,

નાનકડી કીકીમા ડોકાતું વિસ્મય.

હશે શું મુજ જેવી નટખટ, ન્યારી!

ઝુમતા આ ફુલો સમ રંગીન, પ્યારી,

ભરૂં હરણફાળનેવહું સમીર સંગ!

પગલું રહે અધ્ધર ને વિચારું,

જો ગઈ ખોવાઈ તો,

મળશે કદી પાછી મા એ વહાલી?

 

શૈલા મુન્શા તા ૦૩/૩૧/૨૦૧૬

Advertisements
This entry was posted in poems, Uncategorized. Bookmark the permalink.

4 Responses to વિસ્મય!!

  1. Vimala Gohil says:

    સૌંદર્ય વેરતા ચિત્ર સાથે ૠજુ લાગણી વ્યક્ત કરતું સુંદર કાવ્ય.

    Like

    • smunshaw says:

      ખુબ આભાર વિમલાબેન,
      તમારા જેવાના પ્રોત્સાહને સાહિત્ય સર્જાતું જાય છે.

      Like

  2. ” વિસ્મય” કાવ્ય રુપી ગઝલ વાંચી નજર સામે શૈશવના અતીત નું ચિત્રપટ ફરીથી વાગોળી લીધું.
    કાવ્ય સરસ રીતે બાળકનીસ્વપ્ન સ્ૃષ્ટીને વણી લીધી છે.શબ્દોનોએકમેકમાં સરસ રીતે વણી લીધા.
    ધન્ય શુભેચ્છા.
    ઈલાબેન..Wordpress.com

    Like

  3. Saryu Parikh says:

    ખુબ સરસ. તમને રચનાનો સંતોષ અને આનંદ મળ્યો હશે.

    સરયૂ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s