હાઈકુ

૧ – ખીલી જ્યાં કળી,

બદલાઈ મોસમ,

આવી વસંત!

૨-જડ સા વૃક્ષો,

કુંપળ બની ફુટ્યા!

આવી વસંત!

૩- સુની એ કોખે,

પાંગર્યું જીવન ને,

આવી વસંત!

૪- સ્પર્શ પહેલો,

પ્રીતમની બાહોંનો,

આવી વસંત!

૫-સુનુ આંગણુ,

ખીલ્યું પૌત્રી પગલે,

આવી વસંત!

૬-જીવન સંધ્યા,

ને સાથ હો પ્રીતમ,

આવી વસંત!

શૈલા મુન્શા.  તા ૦૨/૨૮/૨૦૧૬

Advertisements
This entry was posted in Haiku. Bookmark the permalink.

5 Responses to હાઈકુ

 1. Vimala Gohil says:

  “સુનુ આંગણુ,
  ખીલ્યું પૌત્રી પગલે,
  આવી વસંત!
  જીવન સંધ્યા,
  ને સાથ હો પ્રીતમ,
  આવી વસંત!”
  પ્રક્રુતિ સાથે જીવન વસંતના સ્વાગત વધામણા .
  મન મહેકતા કરી દીધા.
  સુંદર.

  Like

 2. મુકેશ જોશી says:

  Very nice creation Shailaben….

  Like

 3. સ્મિતા પરીખ says:

  વસંતની અનુભુતિ અને જીવનની સંગતને સરસ રીતે સાંકળી લીધા હાઈકુમા.

  Like

 4. સનત પરીખ says:

  Good depiction of Vasant!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s