હકીકત!

 

વાવવાં જો હોય કોઈ સપના તો,

દિલ રાખવું પડે છે મજબુત!

ફસલ પાકશે કે નહિ,

એ બાહેંધરી સપના નહિ,

માનવીની ધગશ આપે છે.

મંઝિલ તો સામે જ છે, બસ!

પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે!

બેસીને કિનારે, જોતા તમાશો,

જિંદગી આખી વહી જાય છે,

હોય જો હામ, સામે વહેણ તરી જવાય છે!

કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,

ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!

શૈલા મુન્શા.  તા ૦૨/૦૫/૨૦૧૬

 

 

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

6 Responses to હકીકત!

  1. Vimala Gohil says:

    “કરવાં સાકાર સપના, બેસ ના કિનારે,
    ભર પગલું પહેલુ, ને સપનુ બનશે હકીકત!”

    Like

  2. Prashant Munshaw says:

    સપનાઓને “હકીકત”માં સાર્થક કરવા માટે પ્રેરણાદાયી કવિતા.

    બહુ સરસ.

    પ્રશાંત

    Like

  3. Sanat Parikh says:

    Good one !!

    Like

  4. Nilam Doshi says:

    Nice one shaila ben

    Like

  5. Saryu Parikh says:

    bahu saras kavy !!

    Like

  6. Rajesh Patel says:

    Feb 7 at 9:53 PM

    ખુબ સુંદર અને પ્રેરણાત્મક રચના

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s