હાઈકુ

૧ – ખરતી રેતી,

સમાય ના હાથમા,

જિંદગી કેમ?

૨ – આવેલી તક,

સરી જાય રેત સી,

જાણે અજાણે!

૩ – અચૂક તુટે

છે,  મિનારા રેતના!

બાંધ ના કદી.

૪ -રણ વચાળે,

જળ જો ઝાંઝવાના!

પ્યાસ ના બુઝે!

૫ – કણ રેતીનો,

ચમકતો હીરલો

સૂર્ય કિરણે!

૬ – બાંધીને  કિલ્લા,

બાળકો એ રેતના,

જીત્યા શું જગ?

શૈલા મુન્શા.  તા. ૧૨/૦૯/૨૦૧૫

Advertisements
This entry was posted in Haiku. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s