કોઈ પાછુ વળી જાય!

 

ખોલું કમાડ હૈયાના, ને કોઈ પાછું ફરી જાય,

આવીને ઉંબરે દિલના, કોઈ, પાછું વળી જાય!

ચાલતાં રસ્તે મળે કદી અણજાણ મુસાફર,

નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય!

આટલેથી ક્યાં અટકે છે ઓરતા દિલના,

હોય હાથમાં ચિરાગને, જડીબુટ્ટી જડી જાય!

ખુટી જાય છે આયખું આખું પ્રેમની તલાશમા,

કંચન બને છે શુધ્ધ, જ્યારે અગ્નિમા બળી જાય!

બને છે એક જ રાધા કૃષ્ણ દિવાની ગોકુળમા,

માન ભલેને મહારાણીનુ, રૂકમણિ રળી જાય!

 

શૈલા મુન્શા  તા. ૧૧/૨૭/૨૦૧૫

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

6 Responses to કોઈ પાછુ વળી જાય!

 1. Mona Shah says:

  Wow! Beautiful Didi !!!!!

  Like

 2. Saryu Parikh says:

  Very nice rachana…..

  Like

 3. Vinod Patel says:

  Keep creating……

  Like

 4. Ina Patel says:

  Beautiful!!! Love it. Last two lines were killer.

  Like

 5. Navin Banker says:

  શૈલાબેન, ખુબ સરસ કાવ્ય લખાયું છે. દિલથી લખુ છું, મને ખુબ ગમ્યું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s