ખુશી!

ખુશી જો છલકાય આંખો થી તો પ્યાર બની જાય,

કોઈ કહે ના કહે,ચહેરાની એ મુસ્કાન બની જાય.

અબોધ એ બાળકીની આંખો જો કહાની બની જાય,

કહેવાની શી જરૂર, દર્દ ખુદ એક દાસ્તાન બની જાય.

સરી જતી જિંદગીનો દોર થામી કોણ નચાવે સહુને?

બજે બંસરી શ્યામની, એ રાધાની પહેચાન બની જાય!

કોઈ જોખી ના શકે કોઈ તોલી ના શકે એ પ્રેમ ની ભાષા,

શ્રદ્ધા જ્યાં હોય ભક્તિમા એ  ઈશ્વરની ઈબાદત બની જાય.

શૈલા મુન્શા  તા ૦૮/૦૬/૨૦૧૫

 

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

4 Responses to ખુશી!

 1. Hemant Bhavsar says:

  Nice…….very nice.

  Like

 2. Sanat Parikh says:

  Beautiful!!!

  Like

 3. Vinod Patel says:

  cool!!!!

  Like

 4. Nitin Vyas says:

  shailaben,
  Very nice….excellent.
  I have thoroughly enjoyed reading it.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s