મા ની આશિષ!

મા ની આશિષ!

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર પળ તુજને શ્વસુ આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ.!

હતી પાસે તો કરી ના માવજત,
શરમથી મુજને કોસું આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

2 Responses to મા ની આશિષ!

  1. રાજેશ પટેલ says:

    ઘણી બાબતોની કદર હયાતી દરમિયાન થતી નથી પણ પછી એની ખોટ અવશ્ય વરતાય છે . માની ખોટ પ્રદર્શિત કરતું આ ભાવભીનું કાવ્ય હદયસ્પર્શી છે . ખૂબ સુંદર રચના.

    Like

  2. Happy Mother’s Day. Very touchy.

    pravinash

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s