હાઈકુ

૧ – પ્રેમનો માર્ગ,
વિના સાથી અધુરો
કેમ ખુટશે?

૨ – વેલેન્ટાઈન
તહેવાર પ્રેમનો
ક્યાં છે પ્રેમ?

૩ – મીરાનો પ્રેમ,
છે જગથી નિરાળો!
કનૈયા સંગ.

૪ – ચાંદની રાત,
બને અમાવસ શી!
દિલ તુટતાં.

૫ – ક્યાં માંગુ પ્રેમ?
દિલમા જગા થોડી,
એટલું બસ!

Advertisements
This entry was posted in Haiku. Bookmark the permalink.

2 Responses to હાઈકુ

 1. Rajesh Patel says:

  હાઈકુમાં આપની રચનાઓ હંમેશા નવી અને તાજગીસભર હોય છે. આ રચનાઓ પણ એવી જ છે.

  Like

 2. Neetin Vyas says:

  પ્રેમ વિશે થોડા sweet & lovely હાઈકુ.

  Thanks for sharing, we have thoroughly enjoyed it.

  Charu & Nitin Vyas

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s