હાઈકુ

૧-પાણી આંખનુ!
કે દરિયાનુ,લાવા
ભરે ભીતર.

૨- ઊંમર ના’વે
આડી કોઈની કદી,
પ્રેમ આંધળો

૩- મન તો ચાહે,
સદૈવ સહુ પાસે,
પ્રેમ અપાર.

૪- બાળપણ ને,
વળી ગયેલી કેડ,
તરસે પ્રેમ!

૫- પિંખાયો માળો,
ઘાતક બન્યો બાજ
મૌન રૂદન.

૬- સીતા હરણ,
થઈ બળી ને ભષ્મ
લંકા સોના ની.

૭- ખરતું પાન
કહાની જીવનની,
આદિ થી અંત.

૮- ભીડ વચાળે
ઘેરે છે એકલતા!
જીવન ભર.

શૈલા મુન્શા

Advertisements
This entry was posted in Haiku. Bookmark the permalink.

One Response to હાઈકુ

  1. રાજેશ પટેલ says:

    ભીડ વચ્ચે પણ માનવી એકલો જ હોય છે…………
    ખરેખર સુંદર રચનાઓ………….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s