હાઈકુ

૧- સૂરજ સામે
ન કર સાહસ કદી,
ઊડાડી ધૂળ.

૨- સમય આવે
ચાલી જવાના બધા,
યાદ મનમા.

૩-ઢીંગલી તુટી
બાળકી ની દુનિયા,
ગઈ ઉજડી.

૪- બાપનુ દિલ
તરસતું રહે સદા!
વ્હાલ નો બોલ.

૬- ધર્મ ના વાડા
માણસાઈ નુ મોત,
બન માણસ.

૭- ખુબસુરતી
નિહાળવા જોઈએ,
સાફ નજર.

૮- લડી લેવાની,
છે ઝીંદાદિલી બસ!
ભલે સૌ હસે.

૯- હોય હિંમત,
જીવવાની કળા તો!
બસ મુઠ્ઠીમાં.

શૈલા મુન્શા. તા. ૦૯/૧૪/૨૦૧૪

Advertisements
This entry was posted in Haiku. Bookmark the permalink.

3 Responses to હાઈકુ

 1. Vinod Patel says:

  Great!

  Like

 2. રાજેશ પટેલ says:

  હવે તો હાઈકુમાં પણ આપની કળા રંગ દેખાડી રહી છે……
  ખરેખર ટૂંકમાં ઘણું બધું કહી દેવાની હથોટી પણ કેળવાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
  કાવ્યરચનાનો આનદ માણતા રહો અને વાચકોને પણ તેના રસનું પાન કરાવતા રહો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s