હાઈકુ

૧- અવહેલના
તારી હસી મા ઢાંક,
નજર કર

૨-સૂરજ સામે
ઊડાડી ધૂળ ભલે,
ઊજાશ સદા

૩- મન ઉદાસ
કરે પ્રતિક્ષા તારી
આવીશ કદી

૪-હસું, હસાવું
ભીતર ભરી ગમ,
ન રડું કદી

૫- ચાંદની રાત
અમરત શી લાગે,
તારલા સંગ

૬- શમણા મહીં
જોઈ નાર નવેલી
યૌવન જાગે

૭-કોઈ કહે ના
મુંઝવણ મન ની,
સમજી તો જો

૮- મધ દરિયે
વહાણ તો ડુબે
સુકાન વિના

શૈલા મુન્શા તા ૦૬/૨૫/૨૦૧૪

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

4 Responses to હાઈકુ

 1. રાજેશ પટેલ says:

  મનના સુક્ષ્મ ભાવોને નજાકતથી સરળ શબ્દોમાં વ્યક્ત કર્યા છે.

  હાઈકુમાં પણ આપની રચનાઓ રંગ બતાવે છે.

  ખુબ સુંદર રચનાઓ….

  Like

 2. Sanat Parikh says:

  Good one.

  Like

 3. Nilam Doshi says:

  Yes nice Shailaben. Enjoyed reading it.

  Like

 4. chiman Patel says:

  બધા જ સુંદર છે. આ પાક એક જ દિવસ નો? લખતા રહો અને વહેંચતા રહો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s