દિલમાભરૂં!

વિતેલી ઘડીની ચર્ચા શું કરૂં
ઉદાસી દિલની દિલમા ભરૂં.

ચહેરા પર રંગત મુસ્કાનની,
ઘાવ જીગરના દિલમા ભરૂં.

ના ફરિયાદ,ના નફરત કદી,
મિત્રતા નુ ઝરણ, દિલમા ભરૂં.

માગું તો બસ એટલું માગું પ્રભુ,
વિશ્વપ્રેમ ની જ્યોત દિલમા ભરૂં.

શૈલા મુન્શા તા ૦૩/૧૯/૨૦૧૪

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

3 Responses to દિલમાભરૂં!

  1. SARYU PARIKH says:

    બહુ સરસ. દરેક વિચાર-રજુઆત સરસ છે.
    સરયૂ

    Like

  2. chaman says:

    Good thoughts

    Like

  3. ના ફરિયાદ,ના નફરત કદી,
    મિત્રતાનું ઝરણ, દિલમા ભરું.

    માગું તો બસ એટલું માગું પ્રભુ,
    વિશ્વપ્રેમની જ્યોત દિલમા ભરું.

    વાહ ! બહુ સરસ. મને પણ કહેવાનું મન થાય છે, ‘ગાગરમાં સાગર ભર્યો.’

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s