થાય છે.

થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

જે ના થઈ પુરી, એ ઈચ્છા અકળાય છે,
શોધી નવી કેડી, ધપવા આગળ થાય છે.

સંબંધો ના તુટે ક્યાંક તાણા, ક્યાંક જોડાય છે,
રૂઝવવા ઘા સાથ કોઈનો, મરહમ થાય છે.

માગતા મળે મદદ એ તો સહજ વાત છે,
સુણે કો નાદ અંતરનો, એવું ભાગ્યે જ થાય છે.

કાલ ને ભુલી આવકારીએ આ વરસ નવું,
સહુ પ્રત્યે ના ર્પ્રેમથી, હૈયું તૃપ્ત થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

શૈલા મુન્શા. તા.૧૨/૩૧/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

5 Responses to થાય છે.

 1. Rajeshbhai Patel says:

  પરિવર્તન એ સંસારનો નિયમ છે.
  કાલે શું થશે એ કોઈ જાણતુ નથી,
  એ વાતને સરળતાથી વણી લીધી છે આ ગઝલમાં.
  ખુબ સુંદર રચના.
  નવા વરસે આપનું સાહિત્ય સર્જન નવા શિખરો સર કરે તેવી ભાવના સહ
  नये साल की ढेर सारी शुभ कामनाओं के साथ
  HAPPY NEW YEAR AND H¤PPY NEW YEAR

  Like

 2. Smita Parikh says:

  ilaben commented on થાય છે.

  Yes, its very true that instead of purana rista we bound to new rel.that leads to our dreams which we not fullfil.that we .then have it ?

  Like

 3. Navin Banker says:

  બહુ જ સરસ રચના

  Like

 4. Saryu Parikh says:

  બહુ સરસ, સહજ સરતી રચના.
  સરયૂ

  Like

 5. Dhaval says:

  ખુબ જ સરસ રચના. વાહ..
  I believe that the only thing permanent in life is a change.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s