ઈશ્વર

કોઈ રાખે ન રાખે,ઈશ્વર ખબર રાખે છે!
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

નિયતમા ન હો ખોટ, ને માણસાઈ જ ધરમ,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

વાવો તેવું લણો ને કરો તેવું પામો,
એજ તો આસ્થનો ખજાનો ભરપુર રાખે છે.

સફર હો લાંબી કે ટુંકી, વિશ્વાસ સાથી નો,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કાજળ કાળી રાતને અંતે ઉગતું સોનેરી પ્રભાત
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કોઈ રાખે ન રાખે ઈશ્વર ખબર રાખે છે.
એજ તો અમારી આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

શૈલા મુન્શા તા. ૧૦/૧૫/૨૦૧૩

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

4 Responses to ઈશ્વર

  1. SARYU PARIKH says:

    શૈલા,
    આસ્થાનો ખજાનો ભરપૂર રહે એ શુભેચ્છા સાથે..સરયૂ

    Like

  2. રાજેશ પટેલ says:

    આપની શિક્ષક તરીકેની કામગીરીના અનભવો (બાળ ગગન વિહાર) વાંચ્યા બાદ લાગે છે કે
    આપનામાં ઈશ્વર પ્રત્યેની આસ્થા ભરપૂર જ છે.
    ઈશ્વરને પ્રાર્થના કે હરહંમેશ આપની આસ્થાએ બરકરાર રાખે.
    આપે આ કાવ્યમાં આપના અંતરની લાગણી વ્યક્ત કરી હોય એવું લાગે છે.
    અભિનંદન………..
    from:
    રાજેશ પટેલ
    ખંભાત
    (ગુજરાત )

    Like

  3. nilam doshi says:

    આસ્થાનો ભરપૂર ખજાનો કોને ન ગમે ? સરસ સંવેદના..

    Like

  4. આસ્થાનો ભરપૂર ખજાનો કોને ન ગમે ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s