નથી

જીવવાની આશ મા મોત ઠેલાતું નથી,
ને મર્યા બાદ પાછું જીવાતું નથી.

ગયું બાળપણ ને બાળપણ ની મસ્તી,
કરો લાખ તમન્ના તો એ પાછું વળાતું નથી

ભલે સાગર મા હોય ભરતી ને ઓટ હરદમ,
સરી જતું એ યૌવન,કેમે કરી પાછું પમાતું નથી.

જગ કરે હાંસી તે જીરવવું છે અઘરૂં,
પી ને હળાહળ, સહુ થી શંકર બનાતુ નથી.

જીવવાની આશ માં મોત ઠેલાતું નથી,
ને મર્યા બાદ પાછું જીવાતું નથી.

શૈલા મુન્શા. તા. ૦૨/૨૭/૨૦૧૩.

Advertisements
This entry was posted in gazal. Bookmark the permalink.

3 Responses to નથી

 1. Sanat says:

  Very true!

  Like

 2. chaman says:

  રદિફ અને કાફિઆ સાચવી ગઝલનો પ્રયત્ન સુંદર છે.
  ધન્યવાદ.
  “ચમન”

  Like

 3. Navin Banker says:

  Good. I like such gazals.
  Navin Banker

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s