વિદાય

જે વિદાય થઈ ગયું,
એને આપણે ઈતિહાસ કહીએ છીએ.

સર્જન થઈ ને જે ગયું,
એને આપણે વિસર્જન કહીએ છીએ.

અરે! આ જગમા રહીને,
ગર્વ થાય એને મિથ્યાભિમાન કહીએ છીએ.

જે મળ્યું એને મહાલ કર,
જે નથી તારૂં, ન બન્યું તારૂં, તેને પર કહીએ છીએ.

જો વિદાય થી આંખ ભરી આવે,
તો સમજ, જે જાય તેને દિલનુ દર્દ કહીએ છીએ.

કાવ્ય ના રચનાકાર-પ્રશાન્ત મુન્શા. તા. ૦૧/૧૩/૨૦૧૩

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

7 Responses to વિદાય

 1. chaman says:

  અભિનંદન, પ્રશાન્તભાઇ.
  પ્રથમ પ્રત્ય કરનારની ટિકા કરી આ ઉગતા કવીને નિરાશ નથી કરવો.
  ‘કહીએ છીએને” નો ઉપીયોગ એક જગ્યાએ નથી જળવાયો એ તરફ અંગુલી નિર્દેશ કરું છું.
  એજ રીતે ‘કહીએ છીએને” ની આગળ પ્રાસ જળવાતાં ક્રુતિ ઉત્તમ બનશે.

  આવું બધું આપણી મિટિંગનો એક ભાગ બને તો કેવું? હું એક દિવસ આ વિચારતો હતો.
  આથી આપણી પ્રવ્રુતિમાં નવિનતા આવશે.
  હાઇકુ શીખાવા હું તૈયાર છું જો આ દિશા તરફ બધાને જવું હોય તો.

  શૈલાબેન, આ અભિનંદનનો સંદેશ પ્રશાન્તભાઇને પાઠવશો મારી વતી.

  ચમન

  Like

 2. Prashantbuai
  congratulations, keep it up.
  Indu and Ramesh Shah

  Like

 3. yourothermotherhere says:

  મને લાગે છે કે કેવી રીતે આ ભાષા છે લખ્યું ખૂબ કાવ્યાત્મક અને સુંદર છે.

  Like

 4. vijayshah says:

  સુણી સુણાવી બહુ લોકોની વાત
  આવ્યુ હવે તો મને પીંગળનું જ્ઞાન
  સાચી વાત રહો કવિઓનાં સંગમાં
  ક્યારેક તો કલમે જન્મે ગાન
  અભિનંદન

  Like

 5. kartik panit says:

  hi Prashant, congrats for the first effort. i guess shailas influence on you is not getting translated into this….well keep it up….while i would be keen to see more contributions…kartik

  Like

 6. Kunal munshaw says:

  Very well done kaka.. Looking fwd to get some more from our new kavi:)

  Like

 7. hemapatel says:

  પ્રશાન્તભાઈ, પહેલી જ રચના અને બહુજ સુંદર !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s