વીતેલાં વર્ષો

વીતેલાં વર્ષો યાદો નો થાળ ભરી જાય
રહી જે પળ બાકી, હિસાબ આપી જાય.

વર્ષોની બાદબાકી ને જીવન નો ગુણાકાર
બસ એક પળ, મસ્તીનો ખુમાર આપી જાય.

વર્ષ એક ઉમેરાય, ને જીવન ઘટતું જાય
દેખાય હાથવેંત મા, ને તાળી આપી જાય.

અમાસ સમ અંધકારમાં વલોવાતી જીંદગીને
નીતારી હળાહળ ખુદ, અમૃત કુંભ આપી જાય.

નફા તોટાનો હિસાબ મંડાય માનવી ના વહીખાતામાં
કરેલાં સત્કર્મો, મરણ બાદ પણ નામના આપી જાય.

શૈલા મુન્શા. તા. ૧૨/૧૪/૨૦૧૧

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

2 Responses to વીતેલાં વર્ષો

 1. Prashant Munshaw says:

  “વર્ષોની બાદબાકી ને જીવન નો ગુણાકાર
  બસ એક પળ, મસ્તીનો ખુમાર આપી જાય.”
  What a Masterpiece lines. Just live today in present.
  Prashant Munshaw
  Dec.14,2011

  Like

 2. kartik says:

  wah taj…..shaila…..keep it up

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s