મંઝિલ

રેખા હથેળીની બદલતી નથી કોઇ મંઝિલ,
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.

સડક લાંબી યા ટુંકી, પહોંચે ના કદી મંઝિલ,
અડગ વિશ્વાસને દડમજલ, પહોંચાડે મંઝિલ.

આશ હૈયે ફુલની,ને ચુભ્યા કાંટા ન દિશે મંઝિલ,
જખમ એ વેદના ના, પહોંચાડશે જરૂર મંઝિલ.

ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ.

ઓ માનવી!
ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ.

શૈલા મુન્શા. તા ૧૧/૭/૧૧

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

4 Responses to મંઝિલ

 1. pravina says:

  ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
  હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ

  very nice

  Like

 2. આદરણીયશ્રી.

  ખુબ જ સરસ રસદાર

  મજા પડી ગઈ

  સાથે સાથે સુંદર પંક્તિઓ પણ ……!

  ” ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
  બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ. ” .

  Like

 3. good thoughts about fact s of manzil.. now waiting for Chhandobaddh gazal !!

  Like

 4. dhufari says:

  શૈલા બેન તમારી ગઝલ મળી વાંચી સરસ છે પણ ખાસ છેલ્લી બે પંકતિ હ્રદય સ્પએશીછે
  અભિનંદન

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s