છણાવટ કોણ કરે

ભરમ બંધાય સંબંધ કેરા,
છણાવટ કોણ કરે?

કોણ પારકાં ને કોણ પોતીકાં,
છણાવટ કોણ કરે?

લીલેરી વનરાઈમાં ડાળ એક સુકી,
છણાવટ કોણ કરે?

બારે મેઘ ખાંગા ને તોય સાવ કોરાં,
છણાવટ કોણ કરે?

હોય પ્રિત સાચી ને પડે જો તિરાડ,
છણાવટ કોણ કરે?

મન મોતી ને કાચ ભાંગ્યા ના સંધાય,
ના ઈશ્વર ના માનવી કોઈની ના હામ
છણાવટ કોણ કરે?

શૈલા મુન્શા. તા. ૧૦/૧૨/૧૧

Posted in: કાવ્યો Edit This

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

5 Responses to છણાવટ કોણ કરે

  1. pravina says:

    હુંસાતુસી કરી, સમય કરે બરબાદ

    છણાવટ કોણ કરે?

    visit

    http://www.pravinash.wordpress.com

    Like

  2. vijayshah says:

    લીલેરી વનરાઈમાં ડાળ એક સુકી,
    છણાવટ કોણ કરે?

    bahu saras vaat

    aabhaar

    Like

  3. બહેનશ્રી.

    સુંદર રચના

    બસ લખતા રહો

    Like

  4. hemapatel says:

    બહુજ સરસ.

    Like

  5. બારે મેઘ ખાંગા ને તોય સાવ કોરાં,
    છણાવટ કોણ કરે?

    vaah…Nice…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s