નેતા

રામ નામે પથરા તરે,
ને ગાંધી નામે નેતા.

ભુખ્યો સાવજ કરે શિકાર,
ના નજર વિણ કારણ ક્યાંય.

ભર પેટે, ઝપટે થાળ બીજાનો
ભાઈ એ તો અવતાર નેતાનો

કોને ફિકર ભાઈ કોઈ જીવે,મરે,
હાજરી એમની ભલે સહુને નડે.

પાંચસોની પત્તી ને છબી ગાંધીની,
બની હાર, પહેરામણી એ નેતાની.

આજ તો ભાઇ રામ નામે પથરા
તરે કે ના તરે!
આધુનિક રામ રાજમાં ગાંધી નામે,
નેતા તો ખુબ તરે.

શૈલા મુન્શા. તા.૧૦/૦૨/૨૦૧૧ (ગાંધી જયંતિ)

Posted in: વ્યંગ કાવ્ય

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

2 Responses to નેતા

 1. આપ ખુબ જ સરસ રસદાર લખો છો

  આજના ભારતીય ” નેતા ” ઓ હવે ” તાને ” ચઢ્યા છે.

  સત્ય વાત આપે રજુ કરેલ છે.

  Like

 2. Navin Banker says:

  Reality. Good.

  Navin Banker

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s