Monthly Archives: August 2011

કુદરત ની લીલા

સફેદી ની ચાદર ચારેકોર ને રૂના ઢગલા ચારેકોર રંગો ઢંકાયા સફેદી મહી ને થીજ્યા વૃક્ષો સફેદી મહી. આભને અડતાં વિમાનો, બન્યા સ્થિતપ્રજ્ઞ ન ખસે તસુભાર, અટવાયા સફેદીના હિમપ્રપાત મહી પ્રિયજન જુએ રાહ પિયુની ને દાદીને આશ પૌત્ર મિલનની ન જાણે … Continue reading

Posted in poems | Leave a comment

ઘટના

આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૧, ભારતને આઝાદી મળે ચોસઠ વર્ષ પુરા થયા. અહીં અમેરિકામા પણ ભારતથી દુર રહી ભારતીય જન ધુમધામથી આઝાદી નુ જશન મનાવે છે. ફરક એટલો જ છે કે અહીં બધા તહેવાર અને જશન શનિ રવિ મા જ ઉજવાય. … Continue reading

Posted in Daily incidents. | 5 Comments

સમી સાંજે

વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે વાગોળતા એ વીત્યો દિન કેવો આજ ને વળી વિતશે દિન કેવો કાલ, કાલની તો કોને ખબર ભાઈ? વીતી ઘડી આજની રળિયામણી ભાઈ. મહેર મોટી કુદરતની … Continue reading

Posted in poems | 1 Comment

દિવાળી

કોઈ દીપ પ્રગટાવે, કોઈ તોરણ લટકાવે, કોઈ સજાવે રંગોળી, ઉજવે સહુ દિવાળી. નવલા દિને નવા વસ્ત્ર, ખરીદી ધૂમ થાય. વેપારીને ચહેરે ખુશાલી, ઉજવે સહુ દિવાળી. ભાતભાતના પકવાન ને ભાતભાતની મિઠાઈ, કોડીલી વહુ ભરતી થાળ ઉજવે સહુ દિવાળી. બાળગોપાળ સજીને તૈયાર, … Continue reading

Posted in poems | Leave a comment

મુસ્કાન

Appreciation. Read this article and then poem. This is a powerful message for our modern society. We seem to have lost our bearing & our sense of direction. One young academically excellent person went to apply for a managerial position … Continue reading

Posted in poems | Leave a comment

પુરો થાય છે.

સપના પુરા થતા નથી, રાત પુરી થાય છે. સૂરજ કાંઈ આથમતો નથી, દિવસ પુરો થાય છે. હોય જીવવાની જીજીવિષા, પણ જીવાતુ નથી, હોય જીંદગી બાકી ને લાગણી પુરી થાય છે. અફાટ રણ વચાળે લહેરાતું પાણી, પ્યાસ બુઝતી નથી, દોટ પુરી … Continue reading

Posted in poems | Leave a comment

હૈયું

ગમ છુપાવી, છલકાવે ખુશી હૈયું કંઈ કેટલા રાઝ છુપાવે આ હૈયું. શ્રાવણ ની ઝરમર ને પિયુ પરદેશ મિલન ની ઝંખના છુપાવે આ હૈયું. ધન દોલત ને અમીરી ચારેકોર, છુપાવે હાય ગરીબની આ હૈયું. જીંદગાની ની સફરમા સુખ ને દુઃખ, પહોંચવા … Continue reading

Posted in poems | 4 Comments