Monthly Archives: July 2011

એક બપોર હરનીશ જાની ની સાથ

ન્યુ જર્સી ના જાણીતા લેખક શ્રી હરનીશભાઈ જાની તેમના પત્નિ શ્રીમતિ હંસાબેન સાથે હ્યુસ્ટન મા યોજાયેલ જૈન કન્વેન્શન મા માનનિય વક્તા તરીકે આમંત્રિત હતા અને ગુજરાતી સાહિત્ય સરિતાના જાણીતા કવિ ને ગઝલકાર સુરેશભાઈ બક્ષી ની મિત્રતાને માન આપી સાહિત્યસરિતા ના … Continue reading

Posted in Uncategorized | 1 Comment

શમણુ

શમણુ એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયુ. પળ પળ કરી એકઠી ને સીંચ્યો એ બાગ, ઝુમતા એ ફુલ ફેલાવી સુવાસ, પંખીણી એ મારી પરી સમ લહેરાતી, લહેરાતા એ ફુવારા સંગ નાચતી ને કુદતી એ હરિયાળા તૃણ પર … Continue reading

Posted in poems | Leave a comment

ખોવાયો કહાન

ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન. નાથ્યો રે કાલિનાગ તુને, કેમ ન નાથે કાલિનાગ આજ ફેલાવી સહસ્ત્ર ફેણ સત્તારૂપી, ઓકતા ઝેર ચારેકોર. ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન. ધાયો તું દ્રુપદીની વહાર, પૂર્યાં તે … Continue reading

Posted in poems | Leave a comment

ઝંખના

ઝંખનાની ડાળીએ ઉગે ન ફૂલ કદી, ઝાંઝવાના જળ બુઝાવે ન તરસ કદી. હથેળીમા સમાય ન આકાશ કદી, ગાગરમા સમાય ન સાગર કદી. વહેતી હવા બંધાય ન મૂઠ્ઠીએ કદી, ઊડતી ડમરી રણની ઝીલાય ન ખોબલે કદી. ઝંખવાથી ઝાંખી પ્રભુની થાય ન … Continue reading

Posted in poems | Leave a comment