સ્વર્ણ જયંતિ લગ્નની

પચાસ વર્ષનુ સાયુજ્ય, ને પચાસ વર્ષનો સહવાસ
જીવન ઝુમી ઉઠે બાળ ગોપાળોની સાથ.

પાંગરતી ગઈ જીવન વેલ ને પાંગરતો ગયો સંસાર
જીવન બાગની ડાળીએ ખીલતા ગયા
અનીતા, શૈલેશ, રીટા, રીમ્પલ ને અક્ષય
નાજુક ફૂલ સમાન.

વહેતી રહી જીવન નૈયા મધુબેનની અમ્રુતભાઈ સંગ
ખીલ્યા ફૂલ ને ભરાતો ગયો સંસાર,
દેવર્ષિ, જયેશ, પંકજ, દર્શના, ને શ્વેતાની સાથ.

સોનામા સુગંધ ભળે તેમ મહેકી રહી ફુલવાડી
દાયકાઓ વહેતા રહ્યા ને વિકસતી ગઈ સંસારવાડી
સાગર, રવિ, જીમ, સૂરજ, આકાશ,
ને વળી સરિતા, પરિતા, ઈશાની સાથ.

જીવનના હર સુખદુઃખના સાથી અમ્રુતભઈ ને મધુબેન
વહે તમ જીવન દીર્ઘ આયુને સ્વસ્થપણે
શુભકામના ને અમ અંતરની અભિલાષ
ઉજવો હિરક જયંતિ લગ્નની પ્રપૌત્ર-પ્રપૌત્રી સાથ.

(શ્રી અમ્રુતભાઈ ને મધુબેનને પચાસમી લગ્ન જયંતિ નિમિત્તે ખુબ ખુબ વધાઈ)
અમારી દિકરી શ્વેતા ના સાસુ સસરા નહિ પણ માત-પિતા સમાન)
રૂબરૂ હાજર ન રહી શક્યા પણ આ નાનકડી કવિતા દ્વારા શુભેચ્છા અને શુભકામના વ્યક્ત કરી રહ્યા છીએ.

શૈલા-પ્રશાન્ત.

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

One Response to સ્વર્ણ જયંતિ લગ્નની

  1. NAVIN BANKER says:

    અમારા માટે પણ આવું કંઇક સરસ સરસ સુઝે તો લખીને તૈયાર રાખજો. ખુબ નજીકના ભવિષ્યમાં અમે પણ ‘પચાસમી લગ્નતિથી’ નજીક આવી રહ્યા છીએ.

    નવીન અને કોકિલા બેન્કર
    ૨૭ જુન ૨૦૧૧.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s