કોઈ ભીંતેથી આયના ઉતારો

કોઈ ભીંતેથી આયના ઉતારો
કે નજરૂં ના નુર ઝાંખા પડે

કોઈ ટોડલે થી તોરણ ઉતારો
કે શરણાઈઓ ના સુર ધીમા પડે

કોઈ મેડીએ થી માણ ઉતારો
કે તાલ મંજીરા ના ઓછા પડે

કોઇ હૈયા ના ગુમાન ઉતારો
કે જીવતર ના ઝેર ઓછા પડે

કોઈ ભીંતેથી આયના ઉતારો
કે ઓરતા જુવાની ના ઓછા પડે.

શૈલા મુન્શા. તા ૦૫/૨૭/૨૦૧૧

This entry was posted in poems. Bookmark the permalink.

3 Responses to કોઈ ભીંતેથી આયના ઉતારો

  1. pravina says:

    Very nice one.

    Like

  2. Shrikant Desai says:

    Dear Shaila,

    I read your poems on the blog.. I read first frew more carefully and as i kept on reading a thought occured that progressively you as a poet has been growing. Your writing is giving up the cliches and coming up with original ideas. Last pne is your best. “bhintethi utari” has originality whioh I have not seen earlier. Keep up this.

    Shrikant

    Like

  3. Samit Munshaw says:

    Hi Mom..

    Nice few poems posted recently.. short and sweet… keep it up… Sahi hai .. sahi hai!!!

    Thanks,

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.