કાલ

આજની તો ખબર નથી ને શીદ ચિંતા કાલની.

ઊગી સવાર કેમ આથમશે, શીદ ચિંતા કાલની.

માનવ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ, શીદ ચિંતા કાલની.

નથી જો કાંઈ હાથ આપણે, શીદ ચિંતા કાલની.

કીડી ને કણ ને હાથી ને મણ, શીદ ચિંતા કાલની

ભુખ્યો ઉઠે, ન સુવે ભુખ્યો, શીદ ચિંતા કાલની.

મીનમેખ ના જ્યાં ઘડી પળનો, શીદ ચિંતા કાલની.

રામ ના હોય જ્યાં રખવાળા, શીદ ચિંતા કાલની.

શૈલા મુન્શા. તા. ૦૩/૨૫/૨૦૧૧

Advertisements
This entry was posted in poems. Bookmark the permalink.

2 Responses to કાલ

 1. મીનમેખ ના જ્યાં ઘડી પળનો, શીદ ચિંતા કાલની

  રામ ના હોય જ્યાં રખવાળા, શીદ ચિંતા કાલની

  saras

  મીનમેખ ના જ્યાં ઘડી પળનો, શીદ ચિંતા કાલની

  રામ ના હોય જ્યાં રખવાળા, શીદ ચિંતા કાલની

  saras
  vijaykumar.shah@gmail.com
  vijay shah

  Like

 2. aaje jiti gayaa maaNo maza aajanI
  chodo chinta kalni
  Nice one
  visit
  http://www.pravinash.wordpress.com

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s