Monthly Archives: July 2011

રોહન

ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસર નો દિકરો.ઘરમા સહુનો ખુબ લાડકો. માબાપ ખુબ લાડ લડાવે, ખુબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલો દિવસ મમ્મી ને પપ્પા બન્ને એને સ્કુલમા મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, શું … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

આજની સવાર

આજનો પ્રસંગ, સવારે રોજ બાળકો ને અમે રમતના મેદાનમા રમવા લઈ જઈએ. ત્યાં લસરપટ્ટી ને હીંચકો વગેરે સાધનો છે જેથી નાના બાળકો ને રમવાની મજા આવે. રમતા રમતા માઈકલ પડી ગયો ને એનો ઘુંટણ જરા છોલાયો. ક્લાસમા આવીને મે એના … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

એશલી-૧

પાંચ વર્ષની એશલી દેખાવે ખુબ સુંદર.ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી કોરી રાખી, જાણે એકે અક્ષર એના પર મંડાયો નહિ. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

કોણ આ એકલું

ભરી મહેફિલ મા કોણ આ એકલું! મસ્તી ના મહોલ મા કોણ આ એકલું? આમ તો કહેવાય, જળ બિન પ્યાસી મીન. લહેરાતા સાગર ની મોજ મહીં કોણ આ એકલું? ઉદાસી મહીં ટપકે આંસુ એ તો સાવ સાચું! પચાવી હળાહળ, રેલાવે સ્મિત … Continue reading

Posted in poems | 2 Comments

અમે બે બહેનો

નાનકડી આ બહેની મારી, લાગે સહુને વહાલી. બાળપણની યાદો અમારી, એક શાંત ને બીજી તોફાની. સવાર પડે કાંઈ આવતા વિચાર નવા, નિત કરતી તોફાન નવા કદી કુદતી ઝાડ પરથી, ને કદી જખમ મસ્તકે, ક્યાંક ટાંકા, ને ક્યાંક નિશાની, જીવન ભરની … Continue reading

Posted in poems | 1 Comment

નૈયા

ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો ઝુઝતી એ ઝંઝાવાતે, પ્રભુ પાર ઉતારો. વિશાળ એ દરિયાની છાતી પરે નજરે ના આવતી, બિંદુ સમાન મોજાની લહેરો પર ઝુલતી દિશાશુન્ય, ડોલતી મઝધારે નૈયા, પ્રભુ પાર ઉતારો. ના કોઈ માઝી ના કોઈ મુસાફિર ના … Continue reading

Posted in poems | Leave a comment

બીજ

ધરબાયું ધરતીના પડ મહી, ઘેરાયું ઘોર અંધકારે. ના ખબર દિન રાતની, ના ખબર ચાંદ સૂરજની. મન અંતર એક અભિલાષ, સમાયુ એક જીવન મુજમા પ્રગટાવું એક અંકુર ચીરીને ગોદ ધરાની વિકસતો જાય નાનકડો છોડ, છોડમાથી બને વૃક્ષ નાનેરૂં થાએ મજબુત સહીને … Continue reading

Posted in poems | Leave a comment

એક બપોર હરનીશ જાની ની સાથ

ન્યુ જર્સી ના જાણીતા લેખક શ્રી હરનીશભાઈ જાની તેમના પત્નિ શ્રીમતિ હંસાબેન સાથે હ્યુસ્ટન મા યોજાયેલ જૈન કન્વેન્શન મા માનનિય વક્તા તરીકે આમંત્રિત હતા અને ગુજરાતી સાહિત્ય સરિતાના જાણીતા કવિ ને ગઝલકાર સુરેશભાઈ બક્ષી ની મિત્રતાને માન આપી સાહિત્યસરિતા ના … Continue reading

Posted in Uncategorized | 1 Comment

શમણુ

શમણુ એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયુ. પળ પળ કરી એકઠી ને સીંચ્યો એ બાગ, ઝુમતા એ ફુલ ફેલાવી સુવાસ, પંખીણી એ મારી પરી સમ લહેરાતી, લહેરાતા એ ફુવારા સંગ નાચતી ને કુદતી એ હરિયાળા તૃણ પર … Continue reading

Posted in poems | Leave a comment

ખોવાયો કહાન

ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન. નાથ્યો રે કાલિનાગ તુને, કેમ ન નાથે કાલિનાગ આજ ફેલાવી સહસ્ત્ર ફેણ સત્તારૂપી, ઓકતા ઝેર ચારેકોર. ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન. ધાયો તું દ્રુપદીની વહાર, પૂર્યાં તે … Continue reading

Posted in poems | Leave a comment